અકસ્માત / સુરતની ખાનગી બસ સાપુતારા નજીક ખીણમાં ખાબકી, 2 મહિલાઓના મોત, 50 મુસાફરોનો બચાવ

many women injured Surat private bus accident Saputara Dang

ડાંગમાં સાપુતારા નજીક સુરતની ખાનગી બસ ખીણમાં પડી ગઇ હતી. આ બસમાં 50થી વધુ મહિલાઓ સવાર હતી. જેમાંથી 2 મહિલાઓના મોતના સમાચાર મળી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ