લાગણીશીલ / વિરાટની આંખોમાં મેં આંસુ જોયા છે: કોહલી કેપ્ટનશીપ છોડતા અનુષ્કાની ઈમોશનલ પોસ્ટ

many times i saw tears in your eyes after defeat anushka sharma wrote emotional note for virat kohli

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ રવિવારે પતિ વિરાટ કોહલી માટે એક ભાવનાત્મક પોસ્ટ લખી. અનુષ્કા શર્માએ કહ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન તરીકે વિરાટ પોતાની પાછળ જે વિરાસત છોડીને જઇ રહ્યો છે, વિરાટને તેની પર ગર્વ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ