Video / વડોદરામાં હોમ એપ્લાયન્સની વસ્તુનું ધૂમ વેચાણ, 2 દિવસથી લોકો મોટી સંખ્યામાં કરી રહ્યા છે ખરીદી

વડોદરામાં લોકડાઉન 4 ની શરૂઆત થતાં જ વેપાર ધંધાને શરતોને આધિન છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે હોમ એપ્લાયન્સના વેપારીઓને બે દિવસથી ચાંદી જ ચાંદી થઇ ગઈ છે. છેલ્લા 2 દિવસથી લોકો મોટી સંખ્યામાં AC,ફ્રીઝ અને એરકુલરની ખરીદી કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ