કોરોના / ગુજરાતમાં આ હોસ્પિટલોએ મફત અથવા ટોકન ભાડે જમીન મેળવી હવે COVID-19ની સારવારમાં ચાર્જ |

કોરોના સંકટ વિશ્વને હંફાવી રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલને લઈને સરકારને સવાલ કર્યા હતા. ખાનગી હોસ્પિટલોને જમીન તો દાનમાં કે રાહત દરે અથવા નજીવા ભાવે મળે છે તો હવે તે સરકારના કહ્યામાં કેમ નથી? કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોનું લિસ્ટ અને આ સવાલનો જવાબ રજૂ કરવા કહ્યુ છે. ત્યારે અમદાવાદની પણ કેટલીક હોસ્પિટલો રાહત દરે જમીન મેળવીને સેવા કરવામાં પીછેહટ કરી રહી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ