એવોર્ડ / દીપા મલિકને મળ્યું દેશનું સર્વોચ્ચ રમત સમ્માન, પૂનમ યાદવને મળ્યો અર્જૂન પૂરસ્કાર

many players given arjun award while deepa malik khel ratna in president house

મેજર ધ્યાનચંદની જયંતી એટલે કે 29 ઓગસ્ટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 18 ખેલાડીઓને રાષ્ટ્રીય રમત પૂરસ્કારથી સમ્માનિત કર્યા. રાષ્ટ્રપતિએ સૌથી પહેલા રિયો પેરાલિમ્પિકની મેડલ વિજેતા દીપા મલિકને દેશનું સર્વોચ્ચ ખેલ સમ્માન રાજીવ ગાંધી ખેલ રત્નથી સમ્માનિત કરાયા. આ વર્ષે બે ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ને સમ્માન માટે ચૂંટવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ