બ્લાસ્ટ / અફઘાનિસ્તાનની મસ્જિદમાં આતંકવાદી હુમલો, 62 લોકોના મોત, 60 ઇજાગ્રસ્ત

Many people Killed In Mosque Blasts In Afghanistan

અફઘાનિસ્તાનના નંગરહાર વિસ્તારમાં એક મસ્જિદમાં જુમ્માની નમાઝના સમયે બે બોમ્બ વિસ્ફોટ થયો જેમાં અત્યાર સુધીમાં કુલ 62 લોકોના મોત થયા છે. આ દરમિયાન મસ્જિદમાં હાજર અન્ય 60 નમાઝી ઇજાગ્રસ્ત પણ થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ