બ્લાસ્ટ / પાકિસ્તાનના ક્વેટા શહેરમાં બોમ્બ બ્લાસ્ટમાં 16 લોકોના મોત, 30 ઘાયલ

many people killed and several injured in a blast at quetta s hazarganji sabzi mandi pakistan

પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની માહિતી મળી છે. જેમાં 16 લોકોના મૃત્યુ તેમજ 30 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ