દુર્ઘટના / ગાઝિયાબાદમાં મોટી દુર્ઘટના, ફ્લાયઓવર પરથી નીચે ખાબકી બસ, 10 લોકોના મોતની આશંકા

Many people feared injured after bus falls from Bhatia Mor flyover in Ghaziabad

યુપીના ગાઝિયાબાદમાં બુધવારે મોડી રાતે એક મોટી દુર્ઘટના બની છે. અહીંના એક ફ્લાયઓવર પરથી બસ નીચે ખાબકતા ઘણા પ્રવાસીઓ ઘાયલ થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ