મહાદશા / પાકિસ્તાનમાં ભયંકર પુર બાદ ગર્ભવતી મહિલાઓ પર સંકટના ભણકારા, લાખો ઘર-હોસ્પિટલ તણાયા

many of pregnant women danger in pakistan many hospitals destroyed due to flood

પાકિસ્તાનમાં પુરની સ્થિતિએ જનજીવન ખોરવી નાખ્યું છે ત્યારે સૌથી વધુ ખતરો ગર્ભવતી મહિલાઓ માટે છે, ત્યાનું હેલ્થકેર સિસ્ટમ હાલ ખુબ ગંભીર ખરાબ હાલતમાં છે.

બ્રેકિંગ ન્યૂઝ