રાજકારણ / ઘણા નેતાઓ મારા સંપર્કમાં છે, કેપ્ટનના નિવેદનને પગલે પંજાબના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ

Many leaders are in touch with me, the state of the earthquake in Punjab politics following the Captain's statement

કેપ્ટન અમરિંદર સિંહ ગુરુવારે દિલ્હીથી ચંદીગઢ પરત ફર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભાજપમાં નથી જઈ રહ્યાં. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે, તેઓ હવે કોંગ્રેસમાં રહેશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ