દુર્ઘટના / મધ્યપ્રદેશમાં જાનૈયાઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી, વરરાજા સહિત 6ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત

Many died including groom in khandwa accident and several injured madhya pradesh

મધ્યપ્રદેશના ખંડવામાં બૈતૂલ હાઇવે પ્ર ગ્રામ મેહલૂ નજીક એક જાનૈયાઓ ભરેલુ ટ્રેક્ટર-ટ્રોલી પલટી ગઇ હતી. આ દુર્ઘટનામાં વરરાજા સહિત 6 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. જ્યારે 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ખંડવા જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ