સપ્તપદી / લગ્નજીવનમાં પત્નીને સમાનતા માટે સાત ફેરાને સાર્થક કરવા આઠમો ફેરો અનિવાર્ય 

many couples doing eighth fera in wedding for equal rights of wife

આપણા હિન્દુધર્મમાં સપ્તપદીનું ઘણુ મહત્ત્વ છે. લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. એક વખત સાત ફેરા લીધા એટલે વર-વધૂ સાત જન્મ સુધી એકમેકનાં બંધનમાં બંધાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સોળ સંસ્કારમાં સૌથી મહત્ત્વનાં લગ્ન છે અને સાત ફેરા વગર લગ્ન અધૂરાં છે, પરંતુ આપણે અહીં વાત કરવાની છે, આઠમા ફેરાની, એક અવધારણાની. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ