માઠા સમાચાર / ઈંટરનેશનલ માર્કેટમાંથી ભારતીય ચા પાછી આવી, કહ્યું- તેમાં જંતુનાશક અને કેમિકલ વધારે

many countries send back indian tea due to high pesticides

ભારતના ચા ઉત્પાદકો માટે માઠા સમાચાર આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ભારતીય ચામાં જંતુનાશક અને રસાયણોની વધારે માત્રા હોવાના કારણે ચાનો માલ ઈંટરનેશનલ માર્કેટમાંથી પાછો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ