છૂમંતર / સી-પ્લેનનું સુરસુરિયું: અમદાવાદીઓ રાહ જોતા રહ્યા પણ માલદિવ્સથી પરત આવ્યું જ નહીં

Many complaints regarding the service of sea-plane between Ahmedabad and Kevadia

PM મોદીના ડ્રીમ પ્રોજેક સી-પ્લેન પ્રોજેક્ટ છેલ્લા અઢી મહિનાથી બંધ છે, 50 વર્ષ જૂનું સી-પ્લેન રિપેર કરીને ચલાવે છે સી-પ્લેને ગત એપ્રિલ મહિનાના પ્રથમ  સપ્તાહમાં છેલ્લી ઉડાન ભરી હતી ત્યાર બાદ માલદિવ ખાતે મેન્ટેનન્સ માટે ગયું હતું અને પરત ફર્યું નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ