ઉકળાટ / અમદાવાદ મ્યુનિ. ભાજપમાં ભડકોઃ કોર્પોરેટરો રૂપાણી પાસે પહોચ્યાં, CMએ સંપીને રહેવાની સલાહ આપી

many co-orporaters of ahmedabad complained against vijay rupani besides amit shah visit

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી અમુક મહિનાઓમાં થવાની છે ત્યારે મેયરનાં નિવાસસ્થાને cm રૂપાણી સામે ઘણા ભાજપ કાર્યકર્તાઓએ કકળાટ કર્યો હતો. વહીવટીતંત્ર સાથેના એક યા બીજા પ્રકારના મતભેદ વખતે મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને પક્ષના નેતા અમિત શાહ વચ્ચે અરસપરસ સંવાદિતા ન હોવાનું બહાર આવતું રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ