ફેરફાર / 1 ઓક્ટોબરથી બદલાઈ જશે આ નિયમો, તમારા ખિસ્સા પર કરશે સીધી અસર

many changes happening in october that will make a direct impact on your pocket

ઓક્ટોબર 2020 તમારા માટે અનેક મોટા ફેરફાર લઈને આવશે. બિહારમાં પહેલા ચરણની ચૂંટણીની પ્રક્રિયા પણ ઓક્ટોબરના નોટિફિકેશન સાથે શરૂ થશે. 28 ઓક્ટોબરે પહેલા ચરણનું મતદાન થશે. આ સિવાય પણ ઓક્ટોબરમાં ગેસ સિલિન્ડર, મિઠાઈ વિતરકના નિયમો, લાઈટના નિયમો, નાણાંકીય સુવિધાઓ તથા ટ્રાન્ઝેક્શનને લઈને પણ કેટલાક ફેરફાર આવશે. આ દરેક ફેરફાર તમારા ખિસ્સા પર અસર કરશે. તો જાણો કયા નિયમોમાં આવશે ફેરફાર.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ