નવાં વર્ષનાં નવા ભાવ / 2022 થી આ વસ્તુઓ થઈ જશે મોંઘી, તમે રોજ ઉપયોગ કરો છો એવી ચીજો પર વધારે ટેક્સ ચૂકવવો પડશે

many changes are taking place in the gst rules from 1st january 2022

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નિયમોમાં 1 જાન્યુઆરી, 2022થી ઘણાં ફેરફાર થઇ રહ્યાં છે. આ સાથે કપડા અને બૂટ પહેરવાની સાથે ઑનલાઈન ઑટો રીક્ષાનો પ્રવાસ પણ મોંઘો થઇ જશે. ખરેખર, જીએસટી પ્રણાલીમાં ટેક્સ દર અને પ્રક્રિયાથી સંબંધિત ફેરફારની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ