ફેરફાર / બહુ કરી! હવે ATMમાંથી 2000 નોટ મળવી મુશ્કેલ, બેંકો કરી રહી છે આ કામ

Many Banks may stop to put 2000 rupee note in ATM

નોટબંધી બાદ દેશમાં રૂ. બે હજારની નોટ સત્તાવાર ચલણમાં ઈશ્યૂ કરવામાં આવી હતી, પરંતુ હવે ધીમે ધીમે બેન્કો રૂ. બે હજારની નોટને એટીએમમાંથી હટાવી રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેની શરૂઆત પણ કરી દીધી છે. હવે એટીએમમાંથી રૂ. બે હજારની નોટ મળવી મુશ્કેલ બની જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ