બેદરકારી / સ્મશાન ગૃહ બન્યું નશેડીઓનો અડ્ડો, ગુજરાતનું આ મોટું શહેર નશાનું એપી સેન્ટર, માતા-પિતાએ ચેતવા જેવુ કેમ કે પોલીસ મૂંગી બેઠી

many areas of Vadodara city injection of drugs narcotic substances increased

વડોદરા શહેરના અનેક વિસ્તારમાં નશાના ઇન્જેક્શન તેમજ નશીલા પદાર્થનું બેફામ દુષણ વકર્યું છે. તેમાં પણ નશાખોરો માટે સ્મશાન ગૃહ સુરક્ષિત સ્થળ હોય તેમ અહીં રોજ અડ્ડો જામે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ