બોલિવુડ / ફરીવાર મોટા પડદા પર એકસાથે દેખાશે અક્ષય-માનુષીની જોડી, 2023માં રિલીઝ થનારી ફિલ્મમાં રોલ અદા કરશે

manushi chillar in bade miyan chote miyan joins akshay kumar and tiger shroff

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઇને નવી અપડેટ સામે આવી છે. અહેવાલ છે કે ફિલ્મમાં માનુષી છિલ્લરને લીડ તરીકે ફાઈનલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ