GOOD NEWS / વિદેશી રોકાણમાં ભારતે બાજી મારી: આ સેક્ટરને મળ્યું 21 બિલિયન ડૉલરનું ઈન્વેસ્ટમેંટ

manufacturing sector gets usd 21 bn fdi in fy22

ભારત સરકાર દ્વારા એફડીઆઈ નીતિમાં સુધારાનું પરિણામ દેખાવા લાગ્યું છે. જેને લઈને ભારતીય મેન્યુફેક્ટચરિંગ સેક્ટરને નાણાકીય વર્ષ 2022માં 21 અબજ અમેરિકી ડોલર અથવા વિદેશી રોકાણ મળ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ