મેન્યુફેકચરે ચૂનો લગાવ્યો! / રાજકોટમાં એક-બે નહીં 16 કિલો સોનાનું બોબીએ માર્યું બૂચ, સોની બજાર થઇ દોડતી, બાદમાં થયો મોટો પર્દાફાશ

manufacturer Bobby seven crores gold disappears Rajkot Gujarat

રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પ્રજાને એક તરફ મોંઘવારી નડી રહી છે તો બીજી તરફ ચોરી, લૂંટ જેવી ઘટનાઓનો ભોગ બનવાનો વારો આવે છે. તેવામાં હવે રાજકોટમાં સોનાના વેપારીઓને મેન્યુફેચરરે કરોડોનો ચૂનો લગાડ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ