Tuesday, May 21, 2019

ચૂંટણી / લગ્નોત્સવ પહેલાં મતોત્સવ... આ લોકોના જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં...

 
ચૂંટણીને લોકશાહીનું પર્વ માનવામાં આવે છે. એટલે જ તો ત્રીજા તબક્કાના મતદાન સમયે અદ્દભુત દ્રશ્યો જોવા મળ્યા. ભરૂચથી લઇને રાજકોટ અને સુરતથી લઇને અરવલ્લી સુધી  મતદારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો. કેટલાક લોકો એવા પણ હતા, જે પોતાના લગ્નના દિવસે ખાસ સમય કાઢીને મતદાન માટે પહોંચી ગયા.
Lok Sabha Election 2019
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ