વાયરલ / મોહન કુંડારિયાની ઓડિયો ક્લીપ બાબતે મનસુખ માંડવીયાનું નિવેદન

Mansukh Mandviya's statement on the audio clips of Mohan Kundaria

લોકસભાની ચૂંટણીનો દેશમાં રંગ જામ્યો છે. જ્યારે ગુજરાતમાં પણ ચૂંટણી આડે હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ગઇકાલે કુંવરજી બાવળીયાનો ધાક-ધમકી વાળો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જ્યારે આજે રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે. જે અંગે મનસુખ માંડવીયા નિવેદન આપ્યું છે. જોઇએ આ વિષેશ અહેવાલમાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ