શપથ ગ્રહણ / મોદી સરકારમાં ફરી વાર મંત્રી બનવા જઇ રહેલ આ નેતા શપથમાં સાયકલ પર મારશે એન્ટ્રી

Mansukh Mandaviya will go to PM Narendra Modi swearing ceremony by cycle

માંડવિયાએ મીડિયાને જણાવ્યું કે, 'મોદીજી અને અમિત શાહજીએ મારી પર ફરી એક વાર વિશ્વાસ મૂક્યો છે અને મને આ નવી સરકારનાં ભાગીદાર બનવા બોલાવ્યો છે. હું તે બંનેનો દિલથી આભાર માનું છું.'

બ્રેકિંગ ન્યૂઝ