જય હો / ભારતે સર્જ્યો ઈતિહાસ! માત્ર 14 મહિનામાં જ કોવિડ વેક્સિનેશનનો આંકડો 181.56 કરોડ ડોઝને પાર, વિશ્વભરમાં ચર્ચા

mansukh mandaviya vaccination epitome of sabka prayas 181 crore vaccination dose

દેશમાં માત્ર 14 મહિનામાં જ ભારતે વેક્સિનેશન અભિયાનમાં ઇતિહાસ સર્જી દીધો છે. કારણ કે, દેશમાં રસીકરણનો આંક 181.56 કરોડ ડોઝને પાર પહોંચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ