ખુલાસો / ગુજરાતમાં નેતૃત્વ બદલાવાની વાતોને મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી અફવા ગણાવી

mansukh mandaviya tweets on vijay rupani cm resignation says false news

આજે ગુજરાતમાં સવારથી જ એક મેસેજ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો જેમાં ગુજરાતમાં નેતૃત્વ બદલાઈ રહ્યું છે તેવું જણાવવામાં આવ્યું હતું. આવામાં મેસેજ વાયુવેગે પ્રસરી જતાં આખરે મનસુખ માંડવિયાએ આ મામલે ટ્વિટ કરીને અફવાનું ખંડન કર્યુ હતું.

બ્રેકિંગ ન્યૂઝ