ગુડ ન્યૂઝ / કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે રાહતના સમાચાર, આ રાજ્યોમાં 100 ટકા વસ્તીને મળ્યો વેક્સીનેશનનો પહેલો ડોઝ, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યા વખાણ

Mansukh Mandaviya lauds 6 states UTs for administering first COVID19 vaccine dose 100 percent adult population

એક તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની તૈયારી છે ત્યારે દેશમાં કુલ 6 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 100 ટકા વસ્તીને પહેલા ડોઝનું વેક્સીનેશન પૂરું કરાયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ