મહામારી / ઓમિક્રોનને પહોંચી વળવા મોદી સરકારે બનાવ્યો 'માસ્ટર પ્લાન', સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ સંસદને કરી જાણ

Mansukh Mandaviya: 161 Omicron cases reported in India

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે કામ પાર પાડવા કેવા પ્રકારની તૈયારીઓ કરી છે તેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ સંસદને જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ