અમદાવાદ / Ola કેબના ડ્રાઇવરની લાશ મુદ્દે પીએમ રિપોર્ટમાં થયો એવો ખુલાસો કે પોલીસ પણ ચોકીં ગઇ

 mans body was found in a car parked in South Bopal ahmedabad

શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા એક બિલ્ડિંગના પાર્કિંગમાં સાત દિવસ પહેલા મળી આવેલા ૧૯ વર્ષના યુવકની લાશનો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટે ખોલી દેતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. યુવકનું મોત ગૂંગળામણથી નહીં પરંતુ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. યુવકની રહસ્યમય હત્યા કેસમાં બોપલ પોલીસે શંકાના આધારે બે યુવકો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ