એક્શન / રાજકોટમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી, 8 હોસ્પિટલને આ કારણે કરી દીધી સીલ

Manpani's biggest operation in Rajkot, 8 hospitals sealed due to this

રાજકોટમાં સ્થાનિક વહીવટી તંત્રના નીતિ-નિયમોને નેવે મુકીને અંધરે વહીવટ જેવી ચાલતી હોસ્પિટલ્સને સીલ મારવામાં આવ્યા છે.પાલિકાએ મોટી કાર્યવાહીમાં 8 હોસ્પિટલ સીલ કરતા ફફડાટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ