પ્રતિક્રિયા / સુશાંત કેસમાં આ ભારતીય ક્રિકેટરે તોડ્યું મૌન અને રિયાને લીધી આડે હાથ, કહ્યું- આવી છોકરીઓને પૈસા...

Manoj Tiwari tweet in Sushant Singh Rajput case targeting rhea chakraborty

સુશાંત સિંહ રાજપૂતની મોતને હવે 2 મહિના થઈ જવાના છે. પરંતુ તેનો પરિવાર અને ફેન્સને હજી વિશ્વાસ થઈ રહ્યો નથી. તેની આત્મહત્યા અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે, જેથી હવે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે. સુશાંતના કેસથી જોડાયેલા લોકોથી પૂછપરછ ચાલી રહી છે. તેની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સામે પણ તેના પિતા કેકે સિંહે કેસ કર્યો હતો. ઈડી રિયા અને તેના પરિવારથી પૂછપરછ કરી રહી છે. રોજ એક પછી એક નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર મનોજ તિપારીએ રિયા પર પલટવાર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ