મનોરંજન / બોલિવુડના આ દિગ્ગજ એક્ટરનું ટ્વિટર અકાઉન્ટ હેક, INSTA પોસ્ટ કરીને ફેન્સને કહ્યું 'Plz મારી પ્રોફાઇલ...'

manoj bypayee twitter account hacked actor said avoid interaction with my profile until problem solved

મનોજ વાજપેયીનુ ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે. અભિનેતાએ જાતે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર નોટ શેર કરી આ જાણકારી આપી છે અને પ્રશંસકોને કોઈ પણ ઈન્ટરેક્શનથી બચવાની અપીલ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ