કોરોના / બોલિવૂડના આ 2 અભિનેતા 3 સપ્તાહથી ફસાયા આ જગ્યાએ, શૂટિંગ માટે ગયા હતા અને...

Manoj bajpayee deepak dobriyal stuck in uttarakhand since 3 weeks due to coronavirus

કોરોના વાયરસને કારણે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે સમગ્ર દેશ થંભી ગયું છે. લોકો ઘરમાં કેદ થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ ગયું છે અને સરકારે લોકોને હાલ જ્યાં છે ત્યાં જ રહેવાની સલાહ આપી છે. એવામાં ઘણાં લોકો પોતાના ઘર અને વતનથી દૂર ફસાઈ ગયા છે. જેમાં બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી અને દીપક ડોબરિયાલ પણ ઉત્તરાખંડમાં ફસાઈ ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ