દુ:ખદ / મનોજ બાજપેયીની માં ગીતા દેવીનુ નિધન, લાંબા સમયથી હતા બિમાર

manoj bajpayee 80 year old mother geeta devi passed away

મનોજ બાજપેયીની માં ગીતા દેવીનુ ગુરૂવારે સવારે સાડા આઠ વાગ્યાની નજીક નિધન થયુ. માં છેલ્લાં થોડા દિવસોથી દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ