Video / ગરદન કાટ દુંગા તેરી : હરિયાણા CM ખટ્ટરે ગુસ્સામાં પાર્ટીના નેતાને ખખડાવ્યો

manohar lal khattar said to his colleagu leader video viral

હરિયાણામાં આ વર્ષના અંતે જ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સત્તા પક્ષ અને વિપક્ષ બંને જ ચૂંટણી તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ ખટ્ટર પોતાના જ કાર્યકર્તાઓ પર ગુસ્સા કરતા કહે છે કે 'ગરદન કાટ દુંગા તેરી'.

બ્રેકિંગ ન્યૂઝ