નિવેદન / 'કાશ્મીરી વહુ' વાળા નિવેદન પર હરિયાણાના CM ખટ્ટર ઘેરાયા, રાહુલ ગાંધીએ કરી નિંદા

manohar lal khattar lands in controversy by saying kashmiri daughters in law

હરિયાણાના મુખ્યમંત્રી એમએલ ખટ્ટર કાશ્મીરથી હરિયાણા માટે વહુ લાવવાના નિવેદનને લઇને ફસાતા જઇ રહ્યા છે. કોંગ્રેસના રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ ખટ્ટરના નિવેદનની નિંદા કરી છે તો દિલ્હી મહિલા આયોગે ખટ્ટરને નોટિસ ફટકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ