વાયરલ / VIDEO : આર્યન ખાનની ઘર વાપસીની ખુશીમાં સ્વર્ગની જેમ સજાવાયું 'મન્નત', જુઓ તસવીરો

'Mannat' decorated like heaven in the joy of Aryan Khan's return home

શાહરૂખ ખાનનો દિકરો આર્યન ખાનને જામીન મળ્યા બાદ પણ એક રાત જેલમાં વિતાવવી પડી હતી. આર્યન શનીવારે મન્નત જશે અને વાપસીની ખુશીમાં મન્નતને સ્વર્ગની જેમ સજાવાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ