કોરોના સંકટ / PM મોદી મન કી બાતમાં દેશની જનતાને કરી શકે છે ફરી આ અપીલ

mann ki baat program schedule tomorrow pm modi may ask support from public on lockdown again

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારને દેશની જનતાને 'મન કી બાત' કરશે. સોમવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફ્રેસિંગમાં ચર્ચા કરશે. કેન્દ્ર સરકારના રણનીતિકારોથી પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રધાનમંત્રી એક વખત ફરીથી જનતાનો સહયોગ માંગી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ