સંબોધન / મન કી બાત: ભારતમાં બની રહેલી વસ્તુઓની વિશ્વમાં ડિમાન્ડ વધી, એક્સપોર્ટમાં રેકોર્ડ સિદ્ધિ મેળવી, PM મોદીના સંબોધનના અંશો

mann ki baat live pm narendra modi s mann ki baat with the nation

પ્રધાનમંત્રી મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' કરી રહ્યા છે. કાર્યક્રમમાં પીએમ મોદીએ ભારતમાં બની રહેલી વસ્તુઓની દુનિયામાં ડિમાન્ડ, એક્સપોર્ટમાં મેળવેલી સિદ્ધિઓ પર વાત કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ