રાજનીતિ / આજે આટલી મજબૂર છે કોંગ્રેસ, નહીં મોકલી શકે મનમોહન સિંહને રાજ્યસભા

manmohan singh will not get rajya sabha berth for as dmk announces two candidates from tamil nadu

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું હાલ રાજ્યસભામાં પંહોચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. છેલ્લા 27-28 વર્ષોમાં આ પહેલી વાર હશે જ્યારે મનમોહન સિંહ સંસદમાં નહીં હોય. કોંગ્રેસે ક્યારેય વિચાર્યુ નહીં હોય કે આવી સ્થિતિ આવશે કે મનમોહન સિંહ જેવા વરિષ્ઠ નેતા માટે પણ એકપણ સીટ સુરક્ષિત નહીં રાખી શકશે નહીં. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ