ટીકા / મનમોહન સિંહે દેશમાં બેરોજગારી વધવાનું જણાવ્યું મુખ્ય કારણ, કહ્યું મોદી સરકારનો આ નિર્ણય જવાબદાર

Manmohan Singh: Unemployment high in India due to govt’s ‘ill considered demonetisation decision’

મનમોહન સિંહે કહ્યું કે 2016 માં ભાજપની આગેવાની વાળી એનડીએ સરકારે વગર વિચાર્યે નોટબંધીનો નિર્ણય લઈ લીધો અને તેને કારણે દેશમાં બેરોજગારી આસમાન આંબી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ