Tuesday, September 24, 2019

રાજ્યસભા / પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠી વાર રાજ્યસભા સાંસદ બન્યા

manmohan singh said country witnessing some disturbing trends over past few years

રાજસ્થાનમાં રાજ્યસભાની એક સીટ માટે થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ડૉ. મનમોહન સિંહ નિર્વિરોધ સાંસદ ચૂંટાયા છે. ચૂંટણી અધિકારી અને વિધાનસભા સચિવ પ્રમિલ કુમાર માથુરે સોમવારે નામ વાપસીનો સમય પૂર્ણ થયા બાદ ડૉ. મનમોહન સિંહને સાંસદ જાહેર કર્યા હતા.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ