બોલિવૂડ / કરણ જોહર પર ત્યારે એક્શન લેવામાં આવ્યું હોત તો આજે સુશાંત જીવતો હોત: મનજિંદર સિંહ સિરસા

Manjinder Singh Sirsa files complaint with NCB against Karan johar

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત પછી હવે એનસીબી ડ્રગ એંગલની તપાસમાં લાગી ગઈ છે. એનસીબીએ આ મામલે અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી છે. જ્યારે શિરોમણી અકાલી દળ (એસએડી)ના ધારાસભ્ય મનજિંદર સિંહ સિરસાએ બ બોલિવૂડ ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક કરણ જોહર વિરુદ્ધ પાર્ટીના એક જૂના વીડિયો પર ફરિયાદ નોંધાવી છે. મુંબઇ પોલીસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જો આ કાર્યવાહી ગયા વર્ષે જ થઈ હોત તો સુશાંત આજે આપણી વચ્ચે હોત.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x