બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / દિલકશ અદાઓ સાથે મનીષા રાનીએ ફેન્સને કરી દીધા ક્લિન બોલ્ડ, જુઓ તસવીરો

photo-story

6 ફોટો ગેલેરી

Photos / દિલકશ અદાઓ સાથે મનીષા રાનીએ ફેન્સને કરી દીધા ક્લિન બોલ્ડ, જુઓ તસવીરો

Last Updated: 09:33 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મનીષા રાનીને જોઇ થંભી ગઈ ચાહકોની નજર, રાની બની અપ્સરા અને આપ્યા ગજબ પોઝ. જુઓ તો ખરી મનીષાની 'રાની' જેવી તસવીરો.

1/6

photoStories-logo

1. મનીષા રાની

મનીષા રાની બિગ બોસ ઓટીટીમાં આવ્યા બાદ અને રિઆલિટી શો જીત્યા બાદ ચર્ચામાં આવી ગઈ. ચર્ચા એવી કે તેની ખૂબસૂરતી પર ચાહકો પાગલ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. પાણી-પાણી

બિહારની આ રાનીએ તો ચાહકોના મનમાં એવું રાજ કર્યું કે તેને જોઈને ભલભલો પાણી-પાણી થઈ જાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. છબી

મનીષા રાની તેના લૂકસ અને સ્ટાઇલથી દરેક વ્યક્તિને ઇમ્પ્રેસ કરી દે છે અને એના હૈયાંમાં પોતાની છબી ગોઠવી દે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. રૂપસુંદરી

મનીષા રાનીના લૂકસ કોઈ બોલીવૂડ હસીનાથી ઓછાં નથી. રાની એકદમ રૂપસુંદરી લાગે છે. તેની અદાઓ પણ હટકે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. તસવીરો

વાત કરીએ મનીષા રાનીની તો તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની તસવીરો પોસ્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મ્યુઝિક આલ્બમ

મનીષા મ્યુઝિક આલ્બમમાં તો જોવા મળે જ છે અને એમાંય સોશિયલ મીડિયા થકી એની આવક ઘણી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Manisha rani Manisha Rani Photos

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ