રાજકારણ / કોંગ્રેસની પ્રતિક્રિયા: ઈન્દિરા ગાંધી લેહ ગયા હતા ત્યારે પાક. બે ભાગમાં વહેંચાયુ, હવે જોઈએ PM મોદી શું કરે છે

manish tiwari's statement on modi's visit to leh

 ચીન સાથે ચાલી રહેલા તણાવ અને બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાતચીત વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ લદાખ પહોંચ્યા હતા જેમાં. આ રીતે પીએમ મોદી લદ્દાખ પહોંચવાના સમાચારોથી વિરોધી છાવણીમાં પણ હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ ઈન્દિરા ગાંધીની લેહ મુલાકાતની તસવીર શેર કરતાં લખ્યું કે, ચાલો જોઈએ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ