શિક્ષા વ્યવસ્થા / જીતુ વાઘાણીના નિવેદનથી છેડાયો વિવાદઃ દિલ્હીના શિક્ષણમંત્રીએ કહ્યું 'હું સોમવારે ગુજરાતની શાળા જોવા જઇશ'

Manish Sisodia reply to Jitu Vaghani controversial statement

મંત્રી જીતુ વાઘાણીએ ભારે વિવાદ બાદ સ્પષ્ટતા કરી છે કે તેમના નિવેદનને ટુકડે ટુકડે રજૂ કરાયું, તો બીજી તરફ મનીષ સિસોદિયાએ કહ્યું નિવેદન ખૂબ જ શરમજનક

બ્રેકિંગ ન્યૂઝ