દિલ્હી / દારુ કૌભાંડમાં મનિષ સિસોદીયાને પહેલી વાર રાહત, મળ્યાં જામીન, કાયમી કે વચગાળાના?

Manish Sisodia granted interim bail for 3 days to attend niece’s wedding

દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડમાં લગભગ એક વર્ષથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (આપ)ના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને 3 દિવસના જામીન મળ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ