નિવેદન / ગુજરાતમાં AAPનો CM ચહેરો કોણ? જાણો મનીષ સિસોદિયાએ શું આપ્યો જવાબ

manish sisdoia says there will be fight between bjp and aap only in gujarat elections 2022

સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના રાજકારણમાં હવે બે જ પાર્ટીઓ રહેશે, આમ આદમી પાર્ટી અને ભાજપ. કોંગ્રેસ ક્યાંય મેદાનમાં જ નહીં હોય. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ