ચર્ચા / ટીમ ઈન્ડિયાના ક્રિકેટર મનીષ પાંડેના લગ્ન થશે આ બ્યુટીફૂલ એક્ટ્રેસ સાથે, તારીખ નક્કી

Manish Pandey will marry to South Indian actress Ashrita Shetty Wedding Ceremony on 2nd December at Mumbai

ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન મનીષ પાંડે જલ્દીથી પોતાની નવી લાઇફ શરૂ કરવા જઇ રહ્યો છે. જી હા, મનીષ પાંડેને લાઇફ પાર્ટનર મળી ગઇ છે. ટેલેન્ટેડ ક્રિકેટર તરીકેનો છબી ધરાવતો મનીષ પાંડે જલ્દીથી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યો છે. આ વાતની જાહેરાત થઇ ગઇ છે કે એક બ્યુટીફૂલ એક્ટ્રેસ તેની દુલ્હન બનશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ